બજાર » સમાચાર » પ્રોપર્ટી

પ્રોપર્ટી બજાર: રૂસ્તમજી મેરેડિઅનનાં સેમ્પલ હાઉસની મુલાકાત

ના રોજ પ્રકાશિત Sat, 16, 2016 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

રૂસ્તમજી ડેવલોપર્સનું નામ મુંબઇનાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ જાણીતુ છે. 25 વર્ષનાં સમયગાળામાં કંપનીને નામી બ્રાન્ડ બનાવવામાં કંપનીના ફાઉન્ડર બોમન ઇરાની એ સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં મુંબઇ મેટ્રો પોલિટી.ન રીજીન એટલે કે MMRમાં 30 મિલિયન SFtનું ડેવલોમેન્ટ રૂસ્તમજી દ્વારા થઇ ચુક્યુ છે અને અત્યાર સુધીમાં જુદા જુદા પ્રોજેક્ટનાં મળીને 12,500 જેટલા હોમ ડિલિવર કરી દેવાયા છે.

અને ઘણુ બધુ બાંધકામ ચાલી પણ રહ્યું છે, થાણા અને વિરારમાં ગ્રુપના મિડ સેગ્મેન્ટનાં પ્રોજેક્ટ છે તો BKC અને જુહુ જેવા વિસ્તારમાં બનતા અલ્ટ્રા લક્ઝરીયસ અપાટ્મેન્ટ પણ એમના પોર્ટફોલિયોનો ભાગ છે. આવા ઘમા બધા પ્રોજેક્ટમાંથી આજે આપણે મુલાકાત લેવાનાં છે કાંદીવલ્લીના પ્રોજેક્ટ રૂસ્તમજી મેરેડિયનની.

પ્રોપર્ટી બજાર મુંબઇ કાંદિવલીમાં. માયાનગરી મુંબઇ. ભારતની આર્થિક રાજધાની એટલે મુંબઇ. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત ઘણી ઉંચી કાંદિવલીની કનેક્ટિવિટી સારી છે. કાંદિવલીમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. રૂસ્તમજી મુંબઇનાં નામી રિયલ એસ્ટેટ ડેવલપર્સ 25 વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. મુંબઇમાં રૂસ્તમજીનાં ઘણા પ્રોજેક્ટ છે. થાણા, વિરારમાં મિડ સેગ્મેન્ટનાં પ્રોજેક્ટ છે. જુહુમાં અલ્ટ્રા લક્ઝિુરિયસ પ્રોજેક્ટ છે.

કાંદિવલીમાં રૂસ્તમજી મેરેડિઅન છે. 1 BHK 749 SqFt વિસ્તારમાં છે. 2 BHK 1059 SqFt વિસ્તારમાં છે. રૂસ્તમજી મેરેડિઅનમાં 20 માળનાં બે ટાવર છે. દરેક માળ પર 4 ફલેટ આપેલ છે. બે લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. 15 X 10 SqFt નો લિવિંગ એરિયા છે. ડાઇનિંગ ટેબલની જગ્યા આપવામાં આવી છે. સારી બેઠક વ્યવસ્થા કરી શકાય. હવા ઉજાસની સારી વ્યવસ્થા છે. TV  માટેનાં પોઇન્ટ આપવામાં આવેલ છે.

પેસજમાં સ્ટોરેજની જગ્યા આપેલ છે. 3.5X4 SqFt નો વૉશરૂમ છે. વિડીયો કોલિંગની સુવિધા આપવામાં આવી છે. CCTV કેમેરાની વ્યવસ્થા આપેલ છે. 9.3 X 7.5 SqFtનું કિચન છે. પેરેલર પ્લેટફોર્મ આપેલ છે. ગ્રેનાઇટ પ્લેટફોર્મ તૈયાર મળશે. મોડ્યુલર કિચન બનાવી શકાય. સ્ટેનલેસ સ્ટીલનું સિન્ક આપેલ છે.

7.9 X 3.5 SqFtનો યુટિલિટી એરિયા છે. 7 X 4.5 SqFt નો વૉશરૂમ છે. સારી કંપનીનાં બાથરૂમ ફિટિંગ્સ આપવામાં આવશે. 10 X 9 SqFt નો બૅડરૂમ છે. ડબલબૅડની જગ્યા આપવામાં આવી છે. ફુલ સાઇઝની વિન્ડો આપેલ છે. વૉડરૉબ માટેની જગ્યા આપવામાં આવી છે. વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે.

રૂસ્તમજીનાં ડિરેક્ટર ચંદ્રેશ મહેતા સાથે વાતચિત
રૂસ્તમજીએ ડેવલપમેન્ટની શરૂઆત દહિસર બોરીવલીથી થઈ છે. કાંદિવલીનાં લોકોની માંગ ઓળખીએ છીએ. કાંદિવલીમાં ગ્રુપનાં ઘણા પ્રોજક્ટ છે. નવુ ઘર બનાવવા ઇચ્છતા લોકો માટે ખાસ છે. કાંદિવલી સ્ટેશન નજીકમાં જ છે. એસવી રોડ અને લિન્ક રોડ નજીક જ છે. લોક્શન પ્રોજેક્ટની ખાસિયત છે. ગોરાઇ દરિયા અને પગોડાનો વ્યુ મળશે.

ગેટેટ ક્મયુનિટીનો પ્રોજેક્ટ છે. ક્લબહાઉસની સુવિધા અપાશે. ચિલ્ડ્રન પ્લે એરિયાની સુવિધા અપાશે. નાના ફેમલિ માટે સુવિધાજનક ઘર છે. ઓગષ્ટમાં પઝેશન અપાશે. 1 BHKની કિંમત રૂપિયા 84 લાખથી શરૂ થાય છે.2 BHKની કિંમત રૂપિયા 1.10 લાખથી શરૂ થાય છે. પાર્કિંગની સારી સુવિધા આપવામાં આવેલ છે. ગેસ્ટ પાર્કિંગની સુવિધા આપવામાં આવેલ છે.

જુહુમાં રૂસ્તમજી સિઝન્સ પ્રોજેક્ટ છે. 450 અપાટમેન્ટસ બની રહ્યા છે. રૂસ્તમજી એલિમેન્ટસ લક્ઝરી અપાટ્ટમેન્ટનો પ્રોજેક્ટ છે. ખારમાં રૂસ્તમજી પેરામાઉન્ટ પ્રોજેક્ટ છે. થાણા અને વિરારમાં અફોર્ડેબલ પ્રોજેક્ટ છે. થાણામાં પઝેશન અપાઇ રહ્યાં છે. વિરાર ગ્લોબલ સિટીમાં નવા પ્રોજેક્ટ લોન્ચ થશે. બોરિવલીમાં સ્ટેશન નજીક નવો પ્રોજેક્ટ આવશે.