Bajaj Auto Q3: વર્ષના આધાર પર બજાજ ઑટોનો નફો 22.8% વધ્યો, આવક 3.2% વધી - bajaj auto q3 bajaj auto profits up 228 yoy revenue up 32 | Moneycontrol Gujarati
Get App

Bajaj Auto Q3: વર્ષના આધાર પર બજાજ ઑટોનો નફો 22.8% વધ્યો, આવક 3.2% વધી

Bajaj Auto Q3: નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 22.8 ટકા વધીને 1,491 કરોડ રૂપિયા રહ્યો છે.

અપડેટેડ 10:03:22 AM Jan 27, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Bajaj Auto Q3: નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 22.8 ટકા વધીને 1,491 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોનો નફો 1,214 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોની આવક 3.2 ટકા વધીને 9315 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોની આવક 9021 કરોડ રૂપિયા રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં બજાજ ઑટોના એબિટડા 1372 રૂપિયાથી વધીને 1776 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં બજાજ ઑટોના એબિટ માર્જિન 15.2 ટકાથી વધીને 19.1 ટકા રહ્યા છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 25, 2023 5:12 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.