બજાર » સમાચાર » પરિણામ

બજાજ ફિનસર્વ: 2.4% વધ્યો, આવક 43.3% વધી

ના રોજ પ્રકાશિત Thu, 25, 2019 પર 16:14  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 2.4% વધીને 845.3 કરોડ રૂપિયાનો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 825.8 કરોડ રૂપિયાનો રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 43.3 ટકા વધીને 3695 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 2579 કરોડ રૂપિયા રહી હતી.