બજાર » સમાચાર » પરિણામ

Colgate Q4: નફો 54.1% વધ્યો, આવક 19.8% વધી

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં કોલગેટનો નફો 54.1% વધીને 314.6 કરોડ રૂપિયા રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Mon, 17, 2021 પર 14:10  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં કોલગેટનો નફો 54.1% વધીને 314.6 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં કોલગેટનો નફો 204.1 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં કોલગેટની આવક 19.8% વધીને 1,283 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં કોલગેટની આવક 1071 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોલગેટના એબિટડા 262.6 કરોડ રૂપિયાથી વધીને 422 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કોલગેટના એબિટડા માર્જિન 24.5% થી વધીને 32.9% રહ્યા છે.