બજાર » સમાચાર » પરિણામ

સાયન્ટ: નફો 8.5% વધ્યો, આવક 6.4% વધી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2019 પર 18:14  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સાયન્ટનો નફો 8.5 ટકા વધીને 97.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સાઇન્ટનો નફો 89.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સાયન્ટની રૂપિયામાં આવક 6.4 ટકા વધીને 1158.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સાયન્ટની રૂપિયામાં આવક 1089 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બરમાં સાયન્ટના એબિટડા 143.1 રૂપિયાથી વધીને 160.3 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં સાયન્ટના એબિટ માર્જિન 9.1 ટકાથી વધીને 9.6 ટકા રહ્યા છે.