બજાર » સમાચાર » પરિણામ

ડિક્સોન ટેકનો નફો 2.6 ગણો વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 14:55  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ડિક્સોન ટેકનો નફો 2.6 ગણો વધીને 43 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ડિક્સોન ટેકનો નફો 16.4 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ડિક્સોન ટેકની આવક 89.8 ટકા વધીને 1402 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ડિક્સોન ટેકની આવક 739 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ડિક્સોન ટેકના એબિટડા 32.7 કરોડ રૂપિયાથી વધીને 63.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ડિક્સોન ટેકના એબિટડા માર્જિન 4.4 ટકા થી વધીને 4.5 ટકા રહ્યા છે.