બજાર » સમાચાર » પરિણામ

દ્વારિકેશ શુગર: નફો 48.4% ઘટ્યો, આવક પણ ઘટી

ના રોજ પ્રકાશિત Tue, 07, 2018 પર 14:50  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરનો નફો 48.4 ટકા ઘટીને 30.7 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરનો નફો 59.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરની આવક 23.4 ટકા ઘટીને 376.4 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરની આવક 491.3 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરના એબિટડા 94.1 કરોડ રૂપિયાથી ઘટીને 44.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં દ્વારિકેશ શુગરના એબિટડા માર્જિન 19.2 ટકા થી ઘટીને 11.9 ટકા રહ્યા છે.