બજાર » સમાચાર » પરિણામ

આઈશર મોટર્સ: નફો 18.5% વધ્યો, આવક 9.2% ઘટી

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 15:13  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં આઈશર મોટર્સનો નફો 18.5 ટકાથી વધીને 570.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકિય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં આઈશર મોટર્સનો નફો 481.4 કરોડ રૂપિયાનો થયો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં આઈશર મોટર્સની આવક 9.2 ટકા ઘટીને 2181.9 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં આઈશર મોટર્સની આવક 2404.1 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં આઈશર મોટર્સના એબિટડા 736.2 કરોડ રૂપિયાથી ઘટીને 546.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં આઈશર મોટર્સના એબિટડા માર્જિન 30.6 ટકાથી ઘટીને 25.1 ટકા રહ્યા છે.