બજાર » સમાચાર » પરિણામ

ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ: નફો 31.1% વધ્યો, આવક 3.6% ઘટી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 18:01  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 31.1 ટકાથી વધીને 103.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 78.8 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની આવક 3.6 ટકાથી ઘટીને 2845.1 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝની આવક 2951.3 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 220 કરોડ રૂપિયાથી વધીને 289 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 7.5 ટકાથી વધીને 10.2 ટકા રહ્યા છે.