બજાર » સમાચાર » પરિણામ

ગ્રાસિમ: નફો 68.6% ઘટ્યો, આવક 4.4% વધી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 15:14  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગ્રાસિમનો નફો 68.6 ટકા ઘટીને 201.7 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગ્રાસિમનો નફો 642.5 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગ્રાસિમની આવક 4.4 ટકા વધીને 5000.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગ્રાસિમની આવક 4789.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રાસિમના એબિટડા 1079 કરોડ રૂપિયાથી ઘટીને 843.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રાસિમના એબિટડા માર્જિન 22.5 ટકાથી ઘટીને 16.9 ટકા રહ્યા છે.