નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસનો નફો 8.2 ટકા ઘટીને 371 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસનો નફો 404 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસનો નફો 8.2 ટકા ઘટીને 371 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસનો નફો 404 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસની આવક 7.3 ટકા ઘટીને 3,684 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસની આવક 3,976 કરોડ રૂપિયા રહી હતી.
વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં ગુજરાત ગેસના એબિટડા 643 રૂપિયાથી ઘટીને 582 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાત ગેસના એબિટ માર્જિન 16.2%થી ઘટીને 15.8 ટકા રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.