બજાર » સમાચાર » પરિણામ

હિંડાલ્કો: નફો 22.5% વધ્યો, આવક 6% વધી

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 13:53  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો નફો 22.5 ટકા વધીને 616 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો નફો 503 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોની આવક 6% વધીને 11681 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરમાં હિંડાલ્કોની આવક 11026 કરોડ રૂપિયા રહી હતી.