IndusInd Bank Q3: નફો 58 ટકા વધીને 1963 કરોડ રૂપિયા રહ્યો - indusind bank q3 profit up 58 percent to rs 1963 crore | Moneycontrol Gujarati
Get App

IndusInd Bank Q3: નફો 58 ટકા વધીને 1963 કરોડ રૂપિયા રહ્યો

નાણાકીય વર્ષ 2023 ના ડિસેમ્બર અટલે કે ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ પ્રોફિટમાં વર્ષના આધાર પર 58 ટકાની ગ્રોથ જોવા મળી છે.

અપડેટેડ 06:58:43 PM Jan 19, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    IndusInd Bank Q3: ઇન્ડસઇન્ડ બેન્કે 18 જાન્યુઆરીએ 31 ડિસેમ્બર 2022એ સમાપ્ત થયા ક્વાર્ટરના બિઝનેસ અપડેટ ચાલુ કરી દીધા છે. નાણાકીય વર્ષ 2023 ના ડિસેમ્બર અટલે કે ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ પ્રોફિટમાં વર્ષના આધાર પર 58 ટકાની ગ્રોથ જોવા મળી છે. આ સમય ગાળામાં બેન્કનો કંસોલિડેટેડ નફો 1963.54 પર રહ્યો છે, જો એનાલિસ્ટના અનુસાર સારા રહ્યા છે. બેન્કના નફા વિષેય સામેલ 5 બ્રોકરેજના સરેરાસ અનુમાન હતા કે ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નફો 1836 કરોડ રૂપિયા સહી શકે છે. જણાવી દઈએ કે ગત નાણાકિય વર્ષના આ સમયગાળામાં બેન્કનો નફો 1241.39 કરોડ રૂપિયા પર રહ્યો હતો

    લો પ્રોવિઝનિંગમાં થયો 37 ટકાનો ભારી ઘટાડો

    બેન્કના નફામાં આ વધારાનું કારણે હેડ લોન માટે કરવા વાળી પ્રોવિઝનિંગમાં આવ્યો 37 ટકાનો ભારી ઘટાડો રહ્યો છે. ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં Indusind bankના પ્રોવિઝનિંગ 1064 કરોડ રૂપિયા રહી છે. જ્યારે બેન્કે ગત નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં 1654.20 કરોડ રૂપિયાની પોરલિઝનિંગ કરી હતી. પ્રૉવિઝનિંગમાં ઘટાડાનો અર્થ છે કે બેડ લોનમાં ઘટાડો આવ્યો છે અને તેની અસેટ ક્વાલિટીમાં સુધાર થયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં Indusind bank ગ્રૉસ બેટ લોન અથવા ગ્રોસ એનપીએ લોન બુકના 2.06 પર રહ્યો છે. જો ગત નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં 2.11 ટકા હતા.

    ડિસેમ્બર ક્વાર્ટરમાં શરૂઆતી બિઝનેસ અપડેટમાં Indusind Bankએ કહ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કનું લોન ગ્રોથ વર્ષના આધાર પર 19 ટકા રહી છે. આ લોનના આકડામાં ગત 7 ક્વાર્ટરમાં સૌથી વધારે ગ્રોથ થયો હતો.

    Indusind Bankના સ્ટૉક્સ પર નજર કરે તો એનએસઈ પર આજે આ શેર 7.35 રૂપિયા એટલે કે 0.60 રૂપિયાના ઘટાડા સાથે 1223 ના સ્તર પર બંધ થયો છે. આજના આ દેવસાના લો 1218 રૂપિયા અને દિવસના હાઈ 1238 રૂપિયા રહ્યો છે. સ્ટૉકનું 52 વીક હાઈ 1275.80 રૂપિયાનો છે. જ્યારે, તેના 52 વીક લો 763.20 રૂપિયાનો છે. બેન્કના માર્કેટ કેપ 94833 કરોડ રૂપિયા અને શેર વૉલ્યૂમ 1865108 શેરનો રહ્યો છે.


    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 18, 2023 6:39 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.