બજાર » સમાચાર » પરિણામ

IOC Q1: નફો 32.3% વધ્યો, આવક 4.1% ઘટી

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો 32.3 ટકા ઘટીને 5941 કરોડ રૂપિયા રહ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 15:10  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો 32.3 ટકા ઘટીને 5941 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં આઈઓસીનો નફો 8781.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 પહેલા ક્વાર્ટરમાં આઈઓસીની આવક 4.1 ટકા ઘટીને 1.18 લાખ કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 ચોથા ક્વાર્ટરમાં આઈઓસીની આવક 1.24 લાખ કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં આઈઓસીના એબિટ 13501 કરોડ રૂપિયાથી ઘટીને 11,126 કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટ માર્જિન 10.9 ટકાથી ઘટીને 9.4 ટકા રહ્યા છે.