બજાર » સમાચાર » પરિણામ

મણપ્પુરમ ફાઈનાન્સ: નફો 36.1% વધ્યો, આવક 25.2% વધી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:46  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સનો નફો 36.1 ટકાથી વધીને 269.6 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સનો નફો 200 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સની આવક 25.2 ટકાથી વધીને 1144 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં મણપ્પુરમ ફાઈનાન્સની આવક 913.8 કરોડ રૂપિયા રહી હતી.