બજાર » સમાચાર » પરિણામ

નેટકો ફાર્માનો નફો 59.8% ઘટ્યો

ના રોજ પ્રકાશિત Mon, 27, 2019 પર 16:44  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં નેટકો ફાર્માનો નફો 59.8 ટકા એટલે કે 120.4 કરોડ રૂપિયા ઘટ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં નેટકો ફાર્માનો નફો 299.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં નેટકો ફાર્માની આવક 40.6 ટકા ઘટીને 455.7 કરોડ રહી છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં નેટકો ફાર્માની આવક 767.8 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં નેટકો ફાર્માના એબિટડા 383.3 કરોડ રૂપિયાથી ઘટીને 148.3 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં નેટકો ફાર્માના એબિટડા માર્જિન 49.9 ટકાથી ઘટીને 32.5 ટકા પર રહ્યા છે.