બજાર » સમાચાર » પરિણામ

એનએમડીસી: નફો 20.9% વધ્યો, આવક 34.8% વધી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 10:46  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકિય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં એનએમડીસીનો નફો 20.9 ટકાથી વધીને 1179.3 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકિય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એનએમડીસીનો નફો 975.3 કરોડ રૂપિયાનો થયો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં એનએમડીસીની આવક 34.8 ટકા વધીને 3263.7 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એનએમડીસીની આવક 2422 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પહેલા ક્વાર્ટરમાં એનએમડીસીના એબિટડા 1423.9 કરોડ રૂપિયાથી વધીને 1866.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એનએમડીસીના એબિટડા માર્જિન 58.8 ટકાથી ઘટીને 57.2 ટકા રહ્યા છે.