બજાર » સમાચાર » પરિણામ

રેમ્કો સિમેન્ટનો નફો 52.3% વધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 14:57  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં રેમ્કો સિમેન્ટનો નફો 52.3 ટકાથી વધીને 165.4 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં રેમ્કો સિમેન્ટનો 108.6 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં રેમ્કો સિમેન્ટની આવક 22.1 ટકા વધીને 1532.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં રેમ્કો સિમેન્ટની આવક 1254.8 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં રેમ્કો સિમેન્ટના એબિટડા 272.1 કરોડ રૂપિયાથી વધીને 325.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં રેમ્કો સિમેન્ટના એબિટડા માર્જિન 21.7 ટકા થી ઘટીને 21.2 ટકા રહ્યા છે.