બજાર » સમાચાર » પરિણામ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: નફો 3.4% વધ્યો, આવક 2.7% વધી

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 18:55  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કંસોલિડેટેડ નફો 3.4 ટકા વધીને 11640 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કંસોલિડેટેડ નફો 11262 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને ગ્રૉસ રિફાઇનિંગ માર્જીન 9.20 ડૉલર પ્રતિ બૈરલ રહી છે.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંસોલિડેટેડ આવક 2.7 ટકા વધીને 1.53 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કંસોલિડેટેડ આવક 1.48 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એબિટા 22386 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એબિટા માર્જીન 14.6 ટકા રહ્યા છે.


રિલાયન્સ જીયો


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોનો નફો 36.4 ટકા વધીને 1350 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોનો નફો 990 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોની આવક 6.4 ટકા વધીને 13968 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોની આવક 12354 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોની એબિટા 5601 કરોડ રૂપિયા થઈ ગયા છે જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોના એબિટા 5166 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોના એબિટા માર્જીન 40.1 ટકા રહ્યા છે. જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સ જીયોના એબિટા માર્જિન 39.3 ટકા રહ્યા હતા.


રિલાયન્સ પેટકેમ


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સની પેટકેમ આવક 4.2 ટકા વધીને 36909 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સની પેટકેમ આવક 38538 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના પેટકેમ એબિટા 7252 કરોડ રૂપિયા થઈ ગયા છે જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સના પેટકેમ એબિટા 8927 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના પેટકેમ એબિટા માર્જીન 19.6 ટકા રહ્યા છે. જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સના પેટકેમ એબિટા માર્જિન 23.2 ટકા રહ્યા હતા.


રિલાયન્સ રિટેલ

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સની રિટેલ આવક 27.4 ટકા વધીને 45327 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સની રિટેલ આવક 35577 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના રિટેલ એબિટા 2389 કરોડ રૂપિયા થઈ ગયા છે જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સના રિટેલ એબિટા 1512 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના રિટેલ એબિટા માર્જીન 5.3 ટકા રહ્યા છે. જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સના રિટેલ એબિટા માર્જિન 4.2 ટકા રહ્યા હતા.


રિલાયન્સ રિફાઈનિંગ

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સની રિફાઈનિંગ આવક 27.4 ટકા વધીને 45327 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સની રિફાઈનિંગ આવક 35577 કરોડ રૂપિયા હતી.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના રિફાઈનિંગ એબિટા 2389 કરોડ રૂપિયા થઈ ગયા છે જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સના રિફાઈનિંગ એબિટા 1512 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના રિફાઈનિંગ એબિટા માર્જીન 5.3 ટકા રહ્યા છે. જયારે એના છેલ્લા ક્વાર્ટરમાં રિલાયન્સના રિફાઈનિંગ એબિટા માર્જિન 4.2 ટકા રહ્યા હતા.


મુકેશ અંબાણીનું કહેવુ છે કે જીયો સતત સારો દેખાવ કરી રહ્યું છે. ગ્લોબલ માર્કેટની એનર્જી વેપાર પર અસર પડી છે. રિફાઈનિંગ વેપારમાં સુધારો જોવા મળ્યો છે. Same-store-sales ગ્રોથમાં સ્થિરતા જોવા મળી છે. ક્વાર્ટર 3 માં સ્ટોરમાં 17.6 કરોડ ગ્રાહકો આવ્યા છે. જૂન, 2020 સુધી R Cluster માંથી ગેસ ઉત્પાદન શક્ય છે. Saudi Aramco ડિલ પર ચર્ચા યોગ્ય દિશામાં છે.


ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.