બજાર » સમાચાર » પરિણામ

રાઇટ્સ: નફો 12.6% વધ્યો, આવક 61.8% વધી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 14:56  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં રાઇટ્સનો નફો 12.6 ટકા વધીને 98 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં રાઇટ્સનો નફો 87 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં રાઇટ્સની આવક 61.8 ટકા વધીને 537.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં રાઇટ્સની આવક 332.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં રાઇટ્સના એબિટડા 88.9 કરોડ રૂપિયાથી વધીને 130.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં રાઇટ્સના એબિટડા માર્જિન 26.8 ટકાથી ઘટીને 24.3 ટકા રહ્યા છે.