બજાર » સમાચાર » પરિણામ

સન ફાર્મા: નફો 31.2% વધ્યો, આવક 16% વધી

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 15:22  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સન ફાર્માનો 31.2 ટકા વધીને 1387.5 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સન ફાર્માનો નફો 1057.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સન ફાર્માની આવક 16 ટકા વધીને 8374.4 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં સન ફાર્માની આવક 7224.2 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં સન ફાર્માના એબિટડા 1607 થી વધીને 1996 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં સન ફાર્માના એબિટડા માર્જિન 22.2 ટકાથી ઘટીને 23.8 ટકા રહ્યા છે.