બજાર » સમાચાર » પરિણામ

સન ફાર્માનો નફો 3.9 ગણો વધ્યો

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 17:52  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સન ફાર્માનો નફો 3.9 ગણો વધીને 1241.8 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં સન ફાર્માનો નફો 321.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં સન ફાર્માની આવક 6.3 ટકા વધીને 7740.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં સન ફાર્માની આવક 6653.2 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સન ફાર્માના એબિટડા 1453.3 કરોડ રૂપિયાથી વધીને 2152.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં સન ફાર્માના એબિટડા માર્જિન 21.8 ટકાથી વધીને 27.8 ટકા રહ્યા છે.