બજાર » સમાચાર » પરિણામ

ટાટા એલેક્સી: નફો 8% વધ્યો, આવક 0.5% ઘટી

ના રોજ પ્રકાશિત Wed, 24, 2019 પર 14:41  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા એલેક્સીનો નફો 8 ટકા વધીને 71.3 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા એલેક્સીનો નફો 66 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા એલેક્સીની રૂપિયામાં આવક 0.5 ટકા ઘટીને 405 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા એલેક્સીની રૂપિયામાં આવક 407 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરી-માર્ચમાં ટાટા એલેક્સીના એબિટડા 103.3 રૂપિયાથી ઘટીને 98.5 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટાટા એલેક્સીના એબિટ માર્જિન 25.4 ટકાથી મામૂલી ઘટીને 24.3 ટકા રહ્યા છે.