બજાર » સમાચાર » પરિણામ

ટેક મહિન્દ્રા: નફો 5.9% ઘટ્યો, આવક 0.6% ઘટી

ના રોજ પ્રકાશિત Tue, 21, 2019 પર 16:14  |  સ્ત્રોત : Moneycontrol.com

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાનો નફો 5.9 ટકા એટલે કે 1132.5 કરોડ રૂપિયા ઘટ્યો છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાનો નફો 1202.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની આવક 0.6 ટકા વધીને 8892.3 કરોડ રહી છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની આવક 8943.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાના એબિટડા 1439 કરોડ રૂપિયાથી ઘટીને 1368.3 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાના એબિટડા માર્જિન 16.1 ટકાથી ઘટીને 15.4 ટકા પર રહ્યા છે.