બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં રિકવરી, 12 પૈસા વધીને 68.30 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Thu, 24, 2018 પર 09:05  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે રૂપિયાની શરૂઆત રિકવરી સાથે થઈ છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 12 પૈસા વધીને 68.30 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી દિવસે ભારતીય રૂપિયો 68.42 ના સ્તર પર બંધ થયો હતો.