બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં જોરદાર ઘટાડો, 70.32 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કોરાબારી સત્રના દિવસે ભારતીય રૂપયોની શરૂઆત જોરદાર ઘટાડાની સાથે થઈ છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 22 પૈસા તૂટીને 70.32 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 6 પૈસા વધીને 70.10 ના સ્તર પર બંધ થયો હતો.