બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો સપાટ, 68.45 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો સપાટની સાથે ખુલ્તો જોવા મળી રહ્યો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 1 પૈસા ઘટીને 68.45 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 68.46 ના સ્તર પર બંધ થયો હતો.