બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો સપાટ, 69.34 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત સપાટ થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો સપાટ થઈને 69.34 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 69.34 ના સ્તર પર બંધ થયો હતો.