બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 3 પૈસા મજબૂત થઇને 70.95 પર બંધ

ના રોજ પ્રકાશિત Thu, 07, 2019 પર 17:06  |  સ્ત્રોત : CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 70.95 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 29 પૈસા ઘટીને 70.98 ના સ્તર પર બંધ થયો હતો.