બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 34 પૈસાના મજબૂતી સાથે 75.88 પર બંધ

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 17:06  |  સ્ત્રોત : CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 34 પૈસા મજબૂતી સાથે 75.88 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 76.22 ના સ્તર પર બંધ થયો હતો.