બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 5 પૈસા મજબૂતીની સાથે 71.65 પર બંધ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો વધારા સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 5 પૈસા નધીને 71.65 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.70 ના સ્તર પર બંધ થયો હતો.