બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 16 પૈસા નબળો થઈને 67.64 પર બંધ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 16 પૈસાના ઘટાડાની સાથે 67.64 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 67.48 ના સ્તર પર બંધ થયો હતો.