બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 24 પૈસા ઘટીને 68.68 ના સ્તર પર બંધ

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો ઘટાડાની સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 24 પૈસા ઘટીને 68.68 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 12 પૈસા વધીને 68.44 ના સ્તર પર બંધ થયો હતો.