બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 25 પૈસાના નબળાઇ સાથે 75.24 પર બંધ

ના રોજ પ્રકાશિત Fri, 20, 2020 પર 17:04  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો ભારી ઘટાડાની સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 25 પૈસા ઘટીને 75.24 ના સ્તર પર બંધ થયો છે. ત્યારે આજે ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 22 પૈસા મજબૂતી સાથે 74.77 ના સ્તર પર જ ખુલ્યો હતો. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 74 પૈસા ઘટાડા સાથે 74.98 ના સ્તર પર બંધ થયો હતો