બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 33 પૈસા નબળો થઇને 71.28 પર બંધ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો ઘટાડાની સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 33 પૈસા ઘટીને 71.28 પર બંધ થયો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 70.95 ના સ્તર પર બંધ થયો હતો.