બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 5 પૈસા નબળો સાથે 71.07 પર બંધ

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 17:06  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈની સાથે બંધ થયો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 5 પૈસા ઘટીને 71.07 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.02 ના સ્તર પર બંધ થયો હતો.