બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં નબળાઈ, 69.26 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Thu, 27, 2019 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો ઘટાડા સાથે ખુલતો જોવા મળી રહ્યો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 11 પૈસા ઘટીને 69.26 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 69.15 ના સ્તર પર બંધ થયો હતો.