બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં નબળાઈ, 67.59 ના સ્તર પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 09:08  |  સ્ત્રોત : CNBC-Bajar

દિવસેને દિવસે રૂપિયામાં નબળાઈ વધતી જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 11 પૈસાના ઘટાડાની સાથે 67.59 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે મંગળવારના કારોબારી દિવસે ભારતીય રૂપિયો 67.48 ના સ્તર પર બંધ થયો હતો.