બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં વધતો ઘટાડો, 71.30 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત ઘટાડાની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 33 પૈસા ઘટીને 71.30 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 70.95 ના સ્તર પર બંધ થયો હતો.