બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 71.80 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 09:06  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત વધારાની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 17 પૈસા વધીને 71.80 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 12 પૈસા વધીને 71.97 ના સ્તર પર બંધ થયો હતો.