બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં નજીવો ઘટાડો, 75.88 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Thu, 26, 2020 પર 09:05  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત સપાટની સાથે ખુલતો જોવા મળી રહ્યો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 1 પૈસા ઘટીને 75.88 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે મંગળવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 75.87 ના સ્તર પર બંધ થયો હતો.