બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયાની નબળી શરૂઆત, 71.75 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત નબળાઈની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 29 પૈસા ઘટીને 71.75 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 16 પૈસા ઘટીને 71.44 ના સ્તર પર બંધ થયો હતો.