બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયો 20 પૈસાની મજબૂતી સાથે 67.32 પર બંધ

ના રોજ પ્રકાશિત Fri, 01, 2016 પર 17:08  |  સ્ત્રોત : CNBC-Bajar

1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 20 પૈસાના વધારાની સાથે 67.32 ના સ્તર પર બંધ થયો છે. જ્યાં ગરૂવારના કારોબારી સત્રમાં રૂપિયો 67.52 ના સ્તર પર બંધ થયો હતો.