બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 69.33 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 09:05  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રમાં ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 2 પૈસા વધીને 69.33 પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 18 પૈસા વધીને 69.35 પર બંધ થયો હતો.