બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 70.83 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 24 પૈસા 70.83 પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 71.04 ના સ્તર પર બંધ થયો હતો.