બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 70.90 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Tue, 22, 2019 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 24 પૈસા વધીને 70.90 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગત સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.14 ના સ્તર પર બંધ થયો હતો.