બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 70.95 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 12 પૈસા વધીને 70.95 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 5 પૈસા નબળાઈની સાથે 71.07 ના સ્તર પર બંધ થયો હતો.