બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં મજબૂતી, 76.07 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Tue, 24, 2020 પર 09:05  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે ખુલતા જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 23 પૈસાથી વધી 76.07 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો તૂટીને 76.30 ના સ્તર પર બંધ થયો હતો.