બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં નબળાઈ, 71.18 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 09:11  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી દેખાય રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 16 પૈસાના ઘટાડાની સાથે 71.18 પર ખુલ્યો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.02 ના સ્તર પર બંધ થયો હતો.