બજાર » સમાચાર » રેટ્સ અન્દ બોન્ડ

રૂપિયામાં નબળાઈ, 71.84 પર ખુલ્યો

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો નબળાઈની સાથે ખુલતો જોવા મળી રહ્યો છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 14 પૈસા ઘટીને 71.84 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે સોમવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.70 ના સ્તર પર બંધ થયો હતો.